CHARDHAM YATRA 11N/12D IN GUJARATI

12

Days

11

Nights

26,000/- /-*

Per Person

Tour Overview

2N HARIDWAR – 2N BARKOT – 2N UTTARKASHI – 2N GUPTKASHI – 1N KEDARNATH – 2N PIPALKOTI

Tour Itinerary

  • પ્રવાસ ઉપાડવાની તારીખ ( દિલ્હી )  
    એપ્રિલ 25
     મે   06, 19
    જુન 14

દિવસ

પ્રવાસ ની રૂપ રેખા

રાત્રી રોકાણ

પ્રવાસની અનુકુળતા મુજબ રેલ્વે / બસ / એર  માં સ્વ ખર્ચે દિલ્હી જવા રવાના રેલ્વે મુસાફરી
દિલ્હી થી હરિદ્વાર જવા રવાના. રાત્રિરોકાણ હોટેલ માં. 220. K.M ( 6 કલ્લાક ) હરિદ્વાર
હરિદ્વાર થી બારકોટ જવા રવાના. 190. K.M ( 8 કલ્લાક ) બરકોટ / સાયનાચટી
3 બરકોટથી હનુમાન ચટટીથી ફૂલચટટી થી૮.કી.મી. ચાલી / ઘોડા / ડોલી દ્વારા સ્વખર્ચે ૧૦,૮૦૦ ફૂટની ઉંચાઈ એ યમુનાજી  ના દર્શન કરી પરત…. 40 K.M Bus + ( 08  K.M ) બરકોટ / સાયનાચટી
બરકોટ થી ઉત્તરકાશી / નેતાલા રવાના. કાશી વિશ્વનાથ દર્શન ….      110 K.M  ( 6 કલ્લાક ) ઉત્તરકાશી / નેતાલા
ઉત્તરકાશી / નેતાલા થી સવારે નીકળી ગંગોત્રી ગંગાજીના દર્શન કરી પરત…90 K.M (4 કલ્લાક) ઉત્તરકાશી / નેતાલા
ઉત્તરકાશી / નેતાલા થી નીકળી ગુપ્તકાશી / સીતાપુર જવા રવાના…..230 K.M ( 11 કલ્લાક ) ગુપ્તકાશી / સીતાપુર
ગુપ્તકાશી / સીતાપુર થી ગૌરીકુંડ ચાલી ને ઘોડા / ડોલી દ્વારા સ્વખર્ચે 18 કી.મી. કેદારનાથ દર્શન કેદારનાથ
સવારે  ગૌરીકુંડ થઈ ગુપ્તકાશી આગમન…… ગુપ્તકાશી / સીતાપુર
સીતાપુર  થી પીપલકોટી જવા રવાના. બદ્રીનાથ રાત્રી રોકાણ.. 140.K.M ( 07 કલ્લાક ) પીપલકોટી
૧૦ બદ્રીનાથ દર્શન કરી  પીપલકોટી પરત.. 150. K.M પીપલકોટી
૧૧ પીપલકોટી  થી ઋષિકેશ સાઈડ સીન કરી હરિદ્વાર આગમન…. 240. K.M (9 કલ્લાક ) હરિદ્વાર
૧૨ હરિદ્વાર થી દિલ્હી  આગમન  રેલ્વે /  એર દ્વારા સ્વખર્ચે પરત.. 214 K.M. ( 7 કલ્લાક ) રેલ્વે મુસાફરી

Includes

  • બસ જ્યાં સુધી જતી હશે ત્યાં સુધી જશે બાકીના સાઈડ સીન સ્વ ખર્ચે કરવાના રહેશે.
  • પ્રોગ્રામ માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હક કંપની નો રહેશે.
  • સંખ્યા મુજબ ગાડી / બસ / કે ટેમ્પો ટ્રાવેલર આપવા માં આવશે.
  • ૨૫ થી ઓછી સંખ્યા હશે તો હોટેલ માં map પ્લાન આપવામાં આવશે.
  • ડીપોઝીટ પેટે વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦,૦૦૦/- ભરવાના રહેશે. જે કોઈપણ સંજોગોમાં નોન રીફંડેબલ રહેશે. બાકીની રકમ પ્રવાસ ની તારીખ ના ૨૫ દિવસ પહેલા ભરવાના રહેશે.
  • પ્રવાસ માં જો બપોરે જમવાનું હશે તો શક્ય હોય ત્યાં આપવા માં આવશે. નહિ તો તે સ્વખર્ચે કરવાનો રહેશે.
  • કોઈ પણ સર્વિસ માં સમય અને સંજોગો પ્રમાણે આપવામાં ના આવે તો એનું કોઈપણ પ્રકાર નું વળતર મળશે નહિ.

Excludes

  • રેલ્વે ટીકીટ / એર ટીકીટ
  • રેલ્વે મુસ્ફારી દરમ્યાન કોઈ પણ પ્રકારની સર્વિસ રહેશે નહિ.
  • કોઈ પણ જગ્યાની એન્ટ્રી ટીકીટ, ટેલીફોન, ધોબી, કુલી ચાર્જ, બોટિંગ, ઇન્સ્યોરન્સ જેવા અન્ય અંગત ખર્ચ.
  • હોટેલ માં બુકિંગ સમયે રૂમ ઉપલબ્ધ હશે તે પ્રમાણેમળશે.
  • GST ૫% અલગથી લેવામાં આવશે.

Pricing

  • 4 વ્યક્તિ વચ્ચે રૂમ — પ્રતિ વ્યક્તિ :- 26,000.
  • 3 વ્યક્તિ વચ્ચે રૂમ — પ્રતિ વ્યક્તિ :- 28,500.
  • 2 વ્યક્તિ વચ્ચે રૂમ — પ્રતિ વ્યક્તિ :- 31,000.

Terms & Conditions

કેન્શલેષણ નીતિ અને રિફંડ નીતિ

 

  • એડવાન્સ ટોકન રકમ 30% કોઈપણ સંજોગોમાં રિફંડપાત્ર નથી.
  • 15 દિવસની અંદર રદ કરાયેલ હોટેલ નોન રિફંડપાત્ર રહેશે (100% ચાર્જ)
  • કોઈપણ કેન્સલેશન શુલ્ક વગર આગમનના D-5 દિવસ પહેલા વાહનો રદ કરી શકાય છે (પીક સીઝનની તારીખો સિવાય) અમુક ચોક્કસ હોટેલ્સ અને વાહનો માટે કેન્સલેશન પોલિસી અલગ છે, જેની તમને બુકિંગ સમયે જાણ કરવામાં આવશે.
  • બુકિંગની તારીખથી આગમનના 15 દિવસ પહેલા સુધી કોઈપણ કેન્સલેશન/સુધારો પર સર્વિસ ફી + હોટેલ કેન્સલેશન ચાર્જ જો કોઈ હોય તો વસૂલવામાં આવશે (બુકિંગ સમયે તમને આની જાણ કરવામાં આવશે)
  • ઇન્સ્ટન્ટ ડેથ જેવા અસાધારણ કેસોમાં, કંપની એડવાન્સ પેમેન્ટની રકમ પરત કરી શકે છે પરંતુ તેના સર્વિસ ચાર્જને બાદ કર્યા પછી જ. નોંધ: (રિફંડની રકમની પ્રક્રિયા કરવા માટે કંપનીને મૃત્યુ પ્રમાણપત્રની પણ જરૂર પડશે.)
  • કંપની સરકારની નીતિ મુજબ બજારની આર્થિક સ્થિતિના આધારે પેકેજ ખર્ચમાં ફેરફાર કરવાનો અધિકારને પાત્ર છે.
  • બુકિંગ વાઉચરમાં ઉલ્લેખિત મુજબ જ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવામાં આવશે.
  • કોઈપણ વસ્તુ કે સેવાઓ જો પૂરી પાડવામાં ન આવે તો રોકડ અથવા વૈકલ્પિક સેવાઓના સ્વરૂપમાં દાવો કરી શકાતો નથી.

Plan Your Trip