| પ્રવાસ ઉપાડવાની તારીખ ( દિલ્હી ) | |
| એપ્રિલ | 25 |
| મે | 06, 19 |
| જુન | 14 |
|
દિવસ |
પ્રવાસ ની રૂપ રેખા |
રાત્રી રોકાણ |
| ૦ | પ્રવાસની અનુકુળતા મુજબ રેલ્વે / બસ / એર માં સ્વ ખર્ચે દિલ્હી જવા રવાના | રેલ્વે મુસાફરી |
| ૧ | દિલ્હી થી હરિદ્વાર જવા રવાના. રાત્રિરોકાણ હોટેલ માં. 220. K.M ( 6 કલ્લાક ) | હરિદ્વાર |
| ૨ | હરિદ્વાર થી બારકોટ જવા રવાના. 190. K.M ( 8 કલ્લાક ) | બરકોટ / સાયનાચટી |
| 3 | બરકોટથી હનુમાન ચટટીથી ફૂલચટટી થી૮.કી.મી. ચાલી / ઘોડા / ડોલી દ્વારા સ્વખર્ચે ૧૦,૮૦૦ ફૂટની ઉંચાઈ એ યમુનાજી ના દર્શન કરી પરત…. 40 K.M Bus + ( 08 K.M ) | બરકોટ / સાયનાચટી |
| ૪ | બરકોટ થી ઉત્તરકાશી / નેતાલા રવાના. કાશી વિશ્વનાથ દર્શન …. 110 K.M ( 6 કલ્લાક ) | ઉત્તરકાશી / નેતાલા |
| ૫ | ઉત્તરકાશી / નેતાલા થી સવારે નીકળી ગંગોત્રી ગંગાજીના દર્શન કરી પરત…90 K.M (4 કલ્લાક) | ઉત્તરકાશી / નેતાલા |
| ૬ | ઉત્તરકાશી / નેતાલા થી નીકળી ગુપ્તકાશી / સીતાપુર જવા રવાના…..230 K.M ( 11 કલ્લાક ) | ગુપ્તકાશી / સીતાપુર |
| ૭ | ગુપ્તકાશી / સીતાપુર થી ગૌરીકુંડ ચાલી ને ઘોડા / ડોલી દ્વારા સ્વખર્ચે 18 કી.મી. કેદારનાથ દર્શન | કેદારનાથ |
| ૮ | સવારે ગૌરીકુંડ થઈ ગુપ્તકાશી આગમન…… | ગુપ્તકાશી / સીતાપુર |
| ૯ | સીતાપુર થી પીપલકોટી જવા રવાના. બદ્રીનાથ રાત્રી રોકાણ.. 140.K.M ( 07 કલ્લાક ) | પીપલકોટી |
| ૧૦ | બદ્રીનાથ દર્શન કરી પીપલકોટી પરત.. 150. K.M | પીપલકોટી |
| ૧૧ | પીપલકોટી થી ઋષિકેશ સાઈડ સીન કરી હરિદ્વાર આગમન…. 240. K.M (9 કલ્લાક ) | હરિદ્વાર |
| ૧૨ | હરિદ્વાર થી દિલ્હી આગમન રેલ્વે / એર દ્વારા સ્વખર્ચે પરત.. 214 K.M. ( 7 કલ્લાક ) | રેલ્વે મુસાફરી |
+91 73831 30800 (Mehsana)
+91 63518 92044 (Vadodara)
+91 93773 50504 (Ahmedabad)
+91 98675 90362 (Mumbai)
+91 70432 15968 (Surat)
info@naturetourandtravels.com
naturetoursmsh@gmail.com